પરીક્ષા પેપર લીક કેસમાં આરોપીઓને પાંચ વર્ષની કેદ અને દરેકને પાંચ લાખ રૂપિયાનો દંડ
પરીક્ષા પેપર લીક કેસમાં સીબીઆઈ કોર્ટે આઠ ભૂતપૂર્વ રેલવે કર્મચારીઓને પાંચ વર્ષની કેદ અને દરેકને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પરીક્ષા પેપર લીક કેસમાં સીબીઆઈ કોર્ટે આઠ ભૂતપૂર્વ રેલવે કર્મચારીઓને પાંચ વર્ષની કેદ અને દરેકને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમદાવાદના સીબીઆઈ કેસોના ખાસ ન્યાયાધીશે ગુનાહિત કાવતરું, ચોરી,અપ્રમાણિક રીતે ચોરાયેલી મિલકત મેળવવા અથવા જાળવી રાખવાના ગુના,ગુનાના પુરાવા ગાયબ કરવા,સામાન્ય ઈરાદાને આગળ વધારવામાં ગુનો કરવા અને ગુનાહિત ગેરવર્તણૂક કરવાના કેસમાં 8 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારી તેમજ દરેકને રૂ. 5 લાખનો દંડ ફટકારતો ગઇકાલે આદેશ કર્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply