R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે.
ગાંધીનગર જિલ્લા પોલીસ અને R.T.O. દ્વારા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંચથી વધુ વખત નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે.
ગાંધીનગર જિલ્લા પોલીસ અને R.T.O.દ્વારા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંચથી વધુ વખત નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી રાશે. આ માટે ગાંધીનગર પોલીસ અને R.T.O. દ્વારા 525 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. અગાઉ નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકને નોટિસ અપાશે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી ઈ – ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. એકના એક વાહન ચાલક દ્વારા પાંચ વખતથી વધુ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરાશે .
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
