6 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી.. સાવધાની રાખવી

આવતીકાલે ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હોઈ તમામને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે.નદીકાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતી…

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન…

બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા ભવ્ય ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

કુલ 276 સ્પર્ધકોનો ઉત્સાહભેર સહભાગ અને પ્રમુખ શ્રી વિનેશકુમાર પરમારની આગેવાની હેઠળ વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ અને રોકડ ઇનામો આપવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા તા. 24 ઓગસ્ટ, 2025…

અમદાવાદ ગ્રામ્ય SOGએ એમ્બરગ્રીસ સાથે 2ની ધરપકડ કરી

Title : અમદાવાદ ગ્રામ્ય SOGએ એમ્બરગ્રીસ સાથે 2ની ધરપકડ કરી Synopsis : પકડાયેલા પદાર્થની કિંમત બે કરોડ 96 લાખનો હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીના ડીવાયએસપી તપન સિંહ ડોડિયાએ આપી. અમદાવાદના…

પાલનપુરના જી.ડી.મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ બી.એસ.એફ જવાનોના શૌર્ય અને સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પનું સફળ આયોજન પાલનપુરના જી.ડી.મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ બી.એસ.એફ જવાનોના શૌર્ય અને સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો પાલનપુરના જી.ડી. મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ત્રણ દિવસીય…

નરેશભાઈ એ સમગ્ર જિલ્લા અને પ્રજાપતિ સમાજમાં તેમનું નામ રોશન કર્યું

આજ પાલનપુર મુકામે જિલ્લાનો ૭૯ મો સ્વાતંત્ર્યદિન તા.૧૫.૮.૨૦૨૫ ના રોજ બ.કાં.જિલ્લા કલેકટર  શ્રી મિહિર પટેલ (I .A.S.) ના વરદ હસ્તે પાલનપુર મુકામે ઉજવવામાં આવેલ. આ પ્રસંગે શ્રી એમ. એમ. મહેતા…

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ

Title : ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ Synopsis : ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર 150 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા…

શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ વિદ્યા સંકુલ માં 79 માં સ્વાતંત્ર્ય દિન ઉત્સાહભેર ઉજવાયો

શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ વિદ્યા સંકુલ માંમાં આજે 15 ઑગસ્ટના પવિત્ર પ્રસંગે 79મો સ્વતંત્રતા દિવસ ભવ્ય રીતે ઉજવાયો. સવારે ગામજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.…

પાલનપુરની કર્ણાવત શાળામાં તિરંગા યાત્રા યોજવામાં આવીં.

આજે કર્ણાવત સ્કૂલના આંગણે દેશપ્રેમના સ્વરો સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ મુખ્ય મહેમાન તરીકે…

ગુજરાત પોલીસને મળ્યા ‘અભિરક્ષક’; આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ…

ગુજરાત પોલીસને મળ્યા ‘અભિરક્ષક’; આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ… ગંભીર માર્ગ અકસ્માત સર્જાય ત્યારે ‘ગોલ્ડન અવર્સ’માં ઈજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરી તેમના જીવ બચાવશે ગુજરાત પોલીસનું આ ‘અભિરક્ષક’ વ્હીકલ… એક્સિડન્ટ રિસ્પોન્સ…

error: Content is protected !!