Pavan Vege Prasarta Samachar
📰 પવન એક્સપ્રેસ પાલનપુરની ભાગ્યોદય સોસાયટીમાં નવદુર્ગા યુવક મંડળ દ્વારા મા અંબાની સ્થાપના વિધિ યોજાઈ નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તિમય માહોલમાં માતાજીની સ્થાપના; સોસાયટીના રહીશોએ પૂજા-અર્ચના અને આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો…