Pavan Vege Prasarta Samachar
પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી. પાલનપુરમાં આવેલ ભાગ્યોદય સોસાયટી ના રહીશોએ નવરાત્રીમાં જ્યોશ અને ઉમંગ ફેર માં જગદંબાની આરતી સ્તુતિ ગરબા ગાય નોરતાની ઉજવણી કરી…