વિદ્યાધામ-ભાગળ(પીં )શાળા સંકુલમાં એનએસએસ માર્ગદર્શન સેમિનાર યોજાયો વિદ્યાધામ-ભાગળ(પીં) સંચાલિત શ્રી એસ.ડી.એલ. શાહ હાઇસ્કુલમાં NSS એનએસએસ (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટશરૂ કરવામાં આવ્યું. તે અનુસંધાને માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં શાળાના ધોરણ…
