જીવદયા ફાઉન્ડેશન દ્વારા જશુબેન આર પટેલ (યુકે) ના સહયોગથી અમીરગઢ પાસે ખારી પ્રાથમિક શાળા માં ભોજન પીરસાયુ.
અમીરગઢ થી ૮ કિલોમીટર અંતરે આવેલી ખારી પ્રાથમિક શાળા માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા જશુબેન આર પટેલ (યુકે) સહયોગથી ચેતનભાઇ દરજી અને ઠાકોર દાસ ખત્રી હસ્તે ધોરણ ૧ થી૭ ના ૩૬૦ આદિવાસી વિદ્યાર્થીઓને ભોજન પીરસાયુ સાથે ઠંડાપીના ની બોટલો આપવામાં આવી,આ જોઈ બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળી હતી, આ સેવા કાર્યમાં જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી ચેતનભાઇ દરજી. મનીષ પરમાર. પરાગભાઈ સ્વામી અને આચાર્ય પંકજભાઈ. શિક્ષિકા અલ્પાબેન પટેલ. અને સ્ટાફગણ સહિતના ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા. જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતોજીવદયા ફાઉન્ડેશનપ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે નાસ્તો અને ભોજન. સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ. સ્ટેશનરી સામાન નું વિતરણ કરવામાં આવશે અનેજરૂરિયાત મંદ લોકોને કપડાં અને મીઠાઈના પેકેટ. દિવાળી સુધી સેવા ચાલુ રહેશે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply