છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જંપ કરી નાસ્તા ફરતા પકાકેદીને પકડી પાડતી વડગામ પોલીસ
છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર ના ગુનામાં સજા પામેલ પાકા કેદી પેરોલ જમ્પ કરી નાસ્તો ભરતો જે પાકા કેદી નંબર નં S-૧૬૨૮૧ છેલ્લા પાંચ વર્ષ થી પકડવાનો બાકી હોય જે રીઢો અને બનેલો હોય આજ દિન સુધી પકડાયેલ નહીં જેને પ્રાથમિકતા આપી આજરોજ વડગામ પોલીસ દ્વારા હ્યુમન સોર્શ અને ટેકનીકલ એનાલીસિસ આધારે આરોપી શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પાકા કેદી
દિનેશજી કેશાજી ઠાકોર રહે વણસોલ તા. વડગામ
કામગીરી માં રોકાયેલ અધિ/કર્મચરી
પો.ઇન્સ. શ્રી એન.એમ.સોલંકી, હે.કો. યાજ્ઞિકભાઇ, પોકો કરણસિંહ, પોકો હેમંતકુમાર,પોકો મહેન્દ્રકુમાર, પોકો સંજયકુમાર, પોકો કુલદીપભાઈ
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply