ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બ્લુ કપ ટુર્નામેન્ટ જે હિંમતનગર સાબરકાંઠા અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ તારીખ 22. 2. 2025 થી 4. 5. 2025 સુધીના સમયગાળામાં રમાય જે લીગકમ નૉકઆઉટ હતી જે અંતર્ગત પાલનપુર ની ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી ની ટીમ એ ભાગ લીધો જેમાં ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી એ લીગમાં 33 ગોલ ના ડીફરન્સથી 21 પોઈન્ટ મેળવી પ્રથમ રહી અને નોકઆઉટ રાઉન્ડમાં ફાઇનલમાં ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી અને સૌરભ ફૂટબોલ એકેડમી વચ્ચે ફાઈનલ મેચ થઈ હતી જેમાં સૌરભ ફૂટબોલ એકેડેમી સામે 6 ગોલ મારી ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી એ 6-0 થી ફાઇનલ જીતી અને સાબરકાંઠા ફૂટબોલ એસોસિએશનમાં સાબરકાંઠા બ્લુ કબ નો ખિતાબ મેળવ્યો છે જેમાં પ્રથમ આઉતડે,વેદ પરીખ ,આયુષ પટણી, હીતરાજ રાઠોડ, માનવ પટેલ, કબીર પઠાણ તેમનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને સાથે કોચ શ્રી આયશા કુરેશી અને મેનેજર નિર્મલ મલ્હોત્રા હાજર રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply